page-banner
Bank History

મિત્રો આપણી આ બેંકની તા.૫/૧૦/૧૯૭૯માં સ્થાપના કરવામાં આવી હતી ત્યારે રીઝર્વ બેન્કની શરતો મુજબ અરજી તેયાર કરી સાથે સાથે ૧૦૦૦ સભાસદો તરફથી શેર ભંડોર રૂ. બે લાખની નાની રકમ એકત્ર કરી સને ૧૯૭૯-૮૦ના પ્રથમ નવ માસના હિસાબી વર્ષે બેન્કે રૂ. ૧૫ લાખની થાપણ અને ૨૬ લાખનું ધિરાણ કરી શેર ભંડોર રૂ.૪ લાખ સભાસદો ૧૦૧૯, અને પુરતો નફો દર્શાવી પુરા વર્ષનું 9% ડીવીડન્ડ જાહેર કરી શરૂઆતથી જ 'અ' વર્ગ દરજ્જો જાળવી રાખી, બેન્કે તમામ વર્ગના સાથ સહકારથી ઉત્તરોત્તર પ્રગતી કરી ૨૫માં વર્ષની સફર યાત્રા પૂર્ણ કરી છે.

સહકારી બેન્કો માટેના કપરા સંજોગોમાં પણ અડગ વિશ્વાસ સાથે વિશ્વાસ આપી અડીખમ રહેવામાં આપ સૌનું પ્રેરક બળ જ કામ કરી રહ્યું છે. જે અમૂલ્ય છે.