sidetabindex

Welcome To The Kukarwada Nagrik Sahakari Bank Ltd.

Service Charges

ધી કુકરવાડા નાગરિક સહકારી બેંક લિ. કુકરવાડા

મીટીંગ તા. ૨૧/૦૮/૨૦૨૩ માં પસાર કરેલ ઠરાવથી નીચે મુજબના ચાર્જ તા. ૦૧/૦૯/૨૦૨૩ થી વસુલવાનું નક્કી કરવામાં આવે છે.

ડુપ્લીકેટ પાસબુક ચાર્જ Rs. 50/- #
બેલેન્સ સર્ટીફીકેટ ચાર્જ NIL
ડુપ્લીકેટ સ્ટેટમેન્ટ Rs. 10/- પેજ દીઠ (વધુમાં વધુ 300/-) #
એકાઉન્ટ ક્લોઝ (૧૨ માસ પેહલા થતું હોય તો) Rs. 100/- ચેક દીઠ (વધુમાં વધુ 500/-) + TAX*
Cheque/ECS Return Charge (Inward) Rs. 200/- (જો ચેક ટેકનીકલ કારણથી રદ થાય તો ચાર્જ લેવો નહિ) + TAX*
Cheque/Bills Return Charge (Outward) Posted + Rs. 100/- + બીજી બેંકનો ચાર્જ જો હોય તો, (જો ચેક ટેકનીકલ કારણથી રદ થયો હોય તો ચાર્જ લેવો નહિ.) #
સહી વેરીફીકેશન એટેસ્ટેશન ચાર્જ Rs. 100/- + TAX*
નો ડ્યુ સર્ટીફીકેટ ડુપ્લીકેટ Rs. 150/- Single Certificate #
ઇન ઓપરેટીવ એકાઉન્ટ NIL
જુના રેકોર્ડની કોપી Rs. 25/- (વાઉચર દીઠ) (૧૨ મહિના અંદર વાઉચર) #
Rs. 50/- (વાઉચર દીઠ) (૧૨ મહિના ઉપરના વાઉચર) #
મીનીમમ બેલેન્સ જાળવવું
(Effective Date-01/05/2023)
Current Account Rs. 5000/- (Charge – 50/- + TAX)*
Saving Account Rs. 1000/- (Charge – 25/- + TAX)*
ઈશ્યુ ડીડી/બેંકર ચેક/અન્ય બેંકનો ચેક Free
ડીડી/ બેંકર ચેક/ અન્ય બેંકનો ચેક/સુધારો કરવા માટે Rs. 50/- (ચેક/ડીડી દીઠ) #
આઉટ સ્ટેશન ચેક/બીલ્સ કલેક્શન (ઓબીસી) Rs. 2000/- સુધી Free
Rs. 2000/- થી ઉપર પોસ્ટેઝ ચાર્જ +0.10 પૈસા વધુમાં વધુ 200/- *
Inward Bill For Collection પોસ્ટેઝ ચાર્જ + 0.10 પૈસા વધુમાં વધુ 200/- *
કાઉન્ટર પરથી કરેલ RTGS/NEFT નો ચાર્જ Rs. 10/- (દરેક RTGS/NEFT દીઠ) #
INB PIN Replacement (Repin) NIL
ATM PIN Replacement Charges Rs. 50/- + TAX*
ATM CARD Replacement Charges Rs. 200/- + TAX*
Annual ATM DEBIT CARD Charges Rs. 200/- + TAX*
ATM CARD Block Charge (Compulsory) Rs. 200/- + TAX*
Share Certificate & I-Card (New/Duplicate) Rs. 50/-
Rupay Card above Monthly Transaction Charge Financial & Non-Financial 10/-#
IMPS Charges Rs. 1/- to Rs. 9,999/- Free
Rs. 10,000/- to Rs. 25,000/- Rs. 2/- Per Transaction +GST*
Rs. 25,001/- to Rs. 50,000/- Rs. 3/- Per Transaction +GST*
Rs. 50,001/- to Rs. 1,00,000/- Rs. 5/- Per Transaction +GST*
Rs. 1,00,001/- to Rs. 2,00,000/- Rs. 7/- Per Transaction +GST*
Posted Charge જે તે થતો ખર્ચ
ECS MANDATE Rs. 100/- (Per Mandate) Verify and Certify + TAX*
Lose of Token Charges Rs. 100/- (Per Token) +TAX*
CIBIL Charges Individual Rs. 100/- # and Commercial Rs. 1000/- #
CERSAI Charges જે તે થતો ખર્ચ
Cheque Book Issue Charge NIL
Cash Handling Charges (10,20 Notes) Rs. 2.5 per packet & Part thereof ( Above 5 Packet per day) #
Cheque/pay-order/DD stop payment charges (w.e.f. 01/09/2023) Rs. 100/- + TAX*
Pending (unused) Cheque charges while closer of Account Rs.1.5 per leaves # (Discontinued)
Locker Rent As per Below Table No-1
Locker Operation Rent (w.e.f. 01/09/2023) Rs.50/- Per Operation # (up to 50 Operation Free)

*Taxes applicable                  # including all Taxes

Table No-1
Class Of Lockers KUKARWADA Branch Vijapur, Visnagar, Unjha Branch Kudasan Branch
Locker Rent* Deposit
(w.e.f 01/04/2022)
Locker Rent* Deposit
(w.e.f 01/04/2022)
Locker Rent*
(w.e.f 17/04/2023)
Deposit
(w.e.f 17/04/2023)
A 250/- 10000/- 400/- 10000/- 700/- 15000/-
B 500/- 11000/- 800/- 11000/- 1600/- 25000/-
C 1000/- 14000/- 1600/- 14000/- 3000/- 50000/-
D - - 3000/- 20000/- - -